Ticker

6/recent/ticker-posts

Weekly Test : R. K. EDUCATION દ્વારા Weekly ઓનલાઈન ટેસ્ટ નું આયોજન

R. K. EDUCATION દ્વારા એક  ઓનલાઈન ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટેસ્ટ આપતા તમને તાત્કાલિક રીઝલ્ટ જોવા મળશે. અમે માત્ર હાલમાં 7 દિવસ સુધી આ આયોજન કરેલું છે. આપ જાણતા હશો કે અમુક લોકો ઓનલાઇન એપ્લીકેશન ખરીદી ને જે આવી ટેસ્ટ રોજ આપે છે. એ જ ટેસ્ટ તમે બિલકુલ ફ્રી માં આપી શકશો. ક્યાં દિવસે કઈ ટેસ્ટ છે તેના વિષે તેના વિષે તમને અગાઉ થી જ માહિતી આપવામાં આવશે....


જે વિદ્યાર્થી સરકારી ભરતી ની તૈયારી કરે છે એવા વિદ્યાર્થી માટે અમારા તરફ થી ફ્રી માં ટેસ્ટ નું આયોજના કરવામાં આવ્યું છે. જો આ કાર્યક્રમ માં સફળતા મળશે તો આગળ આવી વધારે ટેસ્ટ નું આયોજના અમારા તરફ થી કરવામાં આવશે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અપનો સહકાર જરૂરી છે તેથી આ ટેસ્ટ ની લીંક ને તમારા મિત્ર સર્કલ માં અચૂક શેર કરજો જેથી દરેક સુધી આ માહિતી પહોચી શકે. ધન્યવાદ



ટેસ્ટ નો કાર્યક્રમ
તારીખ : 17/02/2021 ગુજરાત ની સામાન્ય માહિતી
તારીખ. : 18/02/2021 ગુજરાત ની ભૂપૃષઠ
તારીખ : 19/02/2021 ગુજરાત ની નદીઓ
તારીખ : 20/02/2021 ગુજરાત ના તાલુકાઓ
તારીખ : 21/02/2021 ગુજરાત ની જમીન અને ખેતી
તારીખ : 22/02/2021 ગુજરાત ની ખનિજો અને પરિવહન , ઉધોગ
તારીખ : 23/02/2021 સંપુર્ણ ગુજરાત નો ભુગોળ ( મુખ્ય ટેસ્ટ)


  • ઉપર આપેલ આયોજન મુજબ આ પેજ માં ટેસ્ટ મુકવામાં આવશે.  


  • જો  તમારો સ્પોટ  મળશે  તો આગળ આવી બીજી ઘણી ટેસ્ટ નું આયોજન કરીશું....

 


 

ટેસ્ટ આપનાર દરેક વિદ્યાર્થી ના રિજલ્ટ ની PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે. 


 R. K. EDUCATION Test Result PDF Download કરવા માટે અહી ક્લિક કરો. 

 

નીચે જે ટેસ્ટ આપવાની છે તેની લીંક તારીખ પ્રમાણે એક્ટીવ કરવામાં આવશે. જેથી તારીખ પ્રમાણે આપ આ પેજ પરથી ટેસ્ટ આપી શકશો. વધારે માહિતી માટે આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેશો.

ટેસ્ટ નો કાર્યક્રમ
ટેસ્ટ લીંક
પહેલો નંબર
તારીખ : 17/02/2021 - ગુજરાત ની સામાન્ય માહિતી
Start Test 1
Lalit Baraiya (20 out of 20)
તારીખ. : 18/02/2021 - ગુજરાત ની ભૂપૃષઠ
Start Test 2
Lalit Baraiya (20 out of 20), Rasila Kanzariya (20 out of 20), Rutvik (20 out of 20)
તારીખ : 19/02/2021 - ગુજરાત ની નદીઓ
Start Test 3
Kagda Vishal (20 out of 20), Makwana vishal (20 out of 20)
તારીખ : 20/02/2021 - ગુજરાત ના તાલુકાઓ
Start Test 4
Makwana Jaydip, Gujarati Dipak, Jalmesh, Dabhi Kalpesh, (20 out of 20)
તારીખ : 21/02/2021 - ગુજરાત ની જમીન અને ખેતી
Start Test 5
Gujarati Dipak (14 out of 15)
તારીખ : 22/02/2021 - ગુજરાત ની ખનિજો અને પરિવહન , ઉધોગ
Start Test 6
Jagtabhai Chaudhari (19 out of 20)
તારીખ : 23/02/2021 - સંપુર્ણ ગુજરાત નો ભુગોળ ( મુખ્ય ટેસ્ટ)
Start Test 7
Chauhan Kaushik, Sambad Samatbhai, (30 out of 30)

Post a Comment

0 Comments